• શનિવાર, 06 જૂન, 2026

વિધાન પરિષદની ચૂંટણીમાંથી પીછેહઠ કરનારા બે ઉમેદવારો કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે વિધાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવારી આપવા છતાં છેક છેલ્લી ઘડીએ ઉમેદવારીપત્ર નહીં ભરવા બદલ વિધાન પરિષદના ઉમેદવારો શૈલેશ અગ્રવાલ અને સાહેબરાવ કાંબળેને...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ