• શનિવાર, 06 જૂન, 2026

પામતેલ વાયદા બીજા દિવસે ઘટયા, સાપ્તાહિક ધોરણે સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 5 : મલેશિયન પામતેલ વાયદામાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. હરીફ તેલમાં નબળાઈ અને ઈન્ડોનેશિયાની નવી નિકાસ પ્રણાલીને લીધે વાયદો તૂટયો હતો. જોકે વાયદામાં સતત ત્રીજો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ