• શનિવાર, 25 જુલાઈ, 2026

ઈરાને ફગાવી અમેરિકાની અૉફર

પાક.ને બદલે ઈરાકના હાથે ટ્રમ્પે ઈરાનને મોકલ્યો હતો યુદ્ધવિરામનો પ્રસ્તાવ

તહેરાન, તા. 24 (એજન્સીસ) : ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનવાળા નવા યુદ્ધવિરામ પ્રસ્તાવને ફગાવી દેતાં મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાની રાજદ્વારી કોશિશોને મોટો આંચકો લાગ્યો છે. ઈરાની અને ઇરાકી અધિકારીઓના......