• શનિવાર, 25 જુલાઈ, 2026

લગ્નનાં પચીસ વર્ષ પછી પણ આશુતોષને દિગ્દર્શિત કરતાં ડર લાગે છે : રેણુકા શહાણે

વર્ષોથી સહજીવન જીવતાં પતિ-પત્ની દિગ્દર્શક અને કલાકાર તરીકે સેટ પર સામસામે આવે ત્યારે તેમના સંબંધો એરણે ચડે છે. અભિનેત્રી, લેખિકા અને દિગ્દર્શિકા રેણુકા શહાણે માટે અનુભવ અનોખો રહ્યો હતો. ફિલ્મ ત્રિભંગ બાદ રેણુકાએ તાજેતરમાં શૉર્ટ ફિલ્મ......