• શનિવાર, 25 જુલાઈ, 2026

ક્રૂડતેલના ભાવ નરમ પડતાં સોનું ફરી સુધર્યું

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 24 : સોનાનો ભાવ વધઘટ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. ક્રૂડ તેલની તેજી મંદીની અસર ફુગાવાના રૂપમાં સોના ચાંદી પર વર્તાશે તે ગણતરીએ હાલક ડોલક સ્થિતિ છે. ન્યૂયોર્કમાં સોનું શુક્રવારે  4021 ડોલર સુધી ઘટ્યા પછી.....