• શનિવાર, 25 જુલાઈ, 2026

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં 3 મૅચની ટી-20 શ્રેણી

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ યજમાનપદ સંભાળશે

નવી દિલ્હી, તા.24 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બર-2026માં નવી દિલ્હી ખાતે 3 મેચની દ્વિપક્ષી ટી-20 શ્રેણી રમાશે. જેનું યજમાનપદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સંભાળશે. અફઘાનિસ્તાનના યજમાન રમાનાર.....