• શનિવાર, 25 જુલાઈ, 2026

અદાણી જૂથ ઍરલાઈન શરૂ કરવા ઉત્સુક

નાગરી વિમાન સેવાના નિયમોમાં રાહત માટે સરકારને પત્ર લખ્યો 

નવી દિલ્હી, તા. 23 (એજન્સીસ) : અદાણી જૂથે વિમાન સેવા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની સંભાવનાઓને આગળ વધારવા માટે વર્તમાન માલિકી નિયમોમાં છૂટછાટ આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. અહેવાલો અનુસાર, અદાણી જૂથે ઍરપોર્ટ.....