50 મીટર બેકસ્ટ્રોકમાં નટરાજન સેમિ ફાઇનલમાં
ડોપિંગ
મામલે જુડો ખેલાડી તુલિકા માન બહાર
ગ્લાસગો તા.24 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતીય તરણ ખેલાડી શ્રીહરી નટરાજન 50 મીટર બેકસ્ટ્રોકના સેમી ફાઇનલમાં પહોંચ્યો છે. નટરાજને 25.52 સેકન્ડના સમય સાથે સેમિમાં કવોલીફાય.....