• શનિવાર, 25 જુલાઈ, 2026

યુદ્ધ વકરવાની ચિંતાને પગલે બ્રેન્ટ ક્રૂડે 100 ડૉલરની સપાટી વટાવી

બીજિંગ, તા. 24 (એજન્સીસ) : સતત ચોથા સપ્તાહે ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ તેલના ભાવ શુક્રવારે પ્રતિ બેરલ 100 ડૉલરની ઉપર પહોંચ્યા હતા. રાતા સમુદ્રમાંથી ક્રૂડતેલની હેરફેર ખોરવાઈ જવાની ચિંતા.....