• શનિવાર, 06 જૂન, 2026

હળદરમાં આવકો અને સ્ટૉક ઘટતાં બજાર તેજીની રૂખ કરે તેવા સંકેત

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 5 : હળદરના વેપારમાં મથકોએ આવકમાં ઘટાડો અને સ્ટોકમાં ઘટાડો થતા સિઝનનાં અંતિમ તબક્કામા બજાર તેજીની રૂખ કરે તેવા સંકેત મળી રહ્યા છે. વળી હાલમાં હાજર બજાર અને વાયદા સામસામા રાહ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ