દારૂના નશામાં પહેલાં રિક્ષાવાળા સાથે અને બાદમાં ટ્રેનમાં ઝઘડો કર્યો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 25 : લોકલ ટ્રેનમાં વિરારના મયંક લોહારની ખૂલ્લેઆમ હત્યા કરનારા આરોપી રોશન સુવર્ણાએ દારૂ પીઈને પહેલાં અંધેરીમાં રિક્ષાવાળા સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ટ્રેનની અંદર પણ દાદાગીરી.......