બાંગ્લાદેશ સામે 5 વિકેટે વિજય: શેફાલીની ઝડપી અર્ધસદી અને રાધાની 3 વિકેટ
માંચેસ્ટર તા.25 : બાંગલાદેશ સામે 19 દડા બાકી રાખી 5 વિકેટે જીત મેળવી ભારતે મહિલા ટી-20 વિશ્વ કપમાં સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ભારતીય મહિલા ટીમે 137 રનનો વિજય લક્ષ્યાંક 5 વિકેટ.....