એકનાથ શિંદએ ઇશાન મુંબઈના સાંસદને દિલગીરી વ્યક્ત કરવા કહ્યું
મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : શિવસેના (ઠાકરે)ને `જય મહારાષ્ટ્ર' કહીને શિવસેનામાં સામેલ થયેલા ઇશાન મુંબઈના સાંસદ સંજય દીના પાટીલે પત્રકારોના કરેલા અપમાન અને આપેલી ધમકીને પગલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ......