• ગુરુવાર, 23 જુલાઈ, 2026

હાર્બર રેલવેમાં એસી લોકલના ધાંધિયાથી પ્રવાસીઓ પરેશાન

એસીની ટિકિટ ખરીદી સાદી લોકલમાં પ્રવાસ કરવો પડે છે

મુંબઈ, તા. 22 : હાર્બર લાઈનની એસી લોકલમાં ટૅક્નિકલ ખામી સર્જાતાં સોમવારે સાત એસી ફેરી રદ કરવી પડી હતી. ધસારાના સમયે એસી લોકલની સેવા ખોરવાતાં હજારો પ્રવાસીઓને નાઈલાજે નોન-એસી લોકલમાં પ્રવાસ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ