• ગુરુવાર, 23 જુલાઈ, 2026

વિદ્યાર્થી આંદોલન સમેટાશે કે વકરશે?

સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન: રાહુલ ગાંધીએ મૂકી ત્રણ માગ

નવી દિલ્હી, તા. 22 : નીટ પેપર લીક મુદ્દે શરૂ થયેલું વિદ્યાર્થીઓનું આંદોલન હવે રાજકીય થઈ ગયું છે. ઉપવાસ પર ઊતરેલા સોનમ વાંગચૂકે જો પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી નહી થાય તો ઉપવાસ પાછા ખેંચવાની વાત કરી છે. આમ આંદોલન સમેટાય એવી શક્યતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ