ઈસ્લામાબાદ પ્રવાસે આવેલાં વિદેશ પ્રધાન અનિતા આનંદ સમક્ષ સમજૂતી બહાલ કરાવવા રજૂઆત કરી
ઈસ્લામાબાદ, તા. 22 : સિંધુ જળ સમજૂતી મુદ્દે પાકિસ્તાન બેબાકળું બની રહ્યું છે. પાકિસ્તાન હવે કેનેડા પાસે મદદ માગી રહ્યું છે કે સિંધુ જળ સમજૂતી બહાલ કરાવી આપે. પાકિસ્તાની ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રી ઈસાક.......