• શુક્રવાર, 24 જુલાઈ, 2026

કોમનવેલ્થ ગેમ્સ કાર્યકારી બોર્ડની 2030ના યજમાન શહેર તરીકે અમદાવાદ પર મોહર

મોદીની અધ્યક્ષતામાં કૅબિનેટ કમિટીની પણ મંજૂરી 

નવી દિલ્હી, તા.23 : કોમનવેલ્થ ગેમ્સના કાર્યકારી બોર્ડે વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સ માટેના યજમાનના રૂપમાં ભારતના અમદાવાદ શહેરના નામની ભલામણ કરી છે. આથી ભારતમાં બે દશક બાદ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ