• શુક્રવાર, 24 જુલાઈ, 2026

ભાગેડુ રાહુલ ગાંધીમાં હિંમત હોય તો સંસદમાં ચર્ચા કરે : ફડણવીસ

વિદ્યાર્થી આંદોલન માટે ઠાકરેબંધુઓને પણ નિશાને લીધા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : નીટ પેપર લીક થવાના મામલે ચાલી રહેલા રાજકીય સંઘર્ષમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને વિરોધી પક્ષો પર આજે જોરદાર નિશાન તાક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિરોધીઓએ રસ્તા પર આંદોલન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ