ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીની બે પરીક્ષા રદ
દહેરાદૂન, તા. 23 : દિલ્હીના જંતરમંતર પર પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે, ત્યારે ઉત્તરાખંડમાં પણ વધુ એક પેપર લીકની ઘટના સામે આવી છે. ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીમાં એન્જિનીયારિંગના 2 પેપર કથિત......