• શુક્રવાર, 24 જુલાઈ, 2026

પવઈમાં બેસ્ટની બસ ડિવાઈડર સાથે અથડાઈ, 7 મુસાફર ઘાયલ

મુંબઈ, તા. 23 : પવઈમાં બેસ્ટની એક ઈલેક્ટ્રિક બસ અનિયંત્રિત થઈને રોડ ડિવાઈડર સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર ઓછામાં ઓછા 7 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને બેસ્ટના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ