શહેરનો જળ-સંગ્રહ વધીને 62 ટકા થયો, 219 દિવસનો પુરવઠો સુનિશ્ચિત
મુંબઈ, તા. 22 : મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં સાત સરોવરો પૈકીનું તાનસા સરોવર આજે સવારે 8:51 વાગ્યે છલકાઇ ગયું હતું. આ સાથે શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં જળાશયોમાં કુલ જળ-સંગ્રહ વધીને 8.95.....