• ગુરુવાર, 23 જુલાઈ, 2026

આસામ પૂરથી બેહાલ : 5.64 લાખ લોકો પ્રભાવિત

16 જિલ્લામાં 21નાં મૃત્યુ : હિમાચલના કાંગડા-કિન્નોરમાં વાદળ ફાટયું 

દીસપુર, તા. 22 : આસામના ઘણા જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ વણસી હતી. પૂરનાં કારણે 21 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને લગભગ 5.56 લાખ લોક પ્રભાવિત થયા છે. સરકારી રિપોર્ટ અનુસાર બિસ્વનાથ, ચરાઈદેવ, ઘેમાજી, ડિબ્રૂગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, કાર્બી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ