પુણે, તા. 22 : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે આજે સવારે નાશિકના ધાત્રક ફાટા વિસ્તારમાં 40 વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલબસ એક ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી. બસ શાળાએ જઈ રહી હતી. વીડિયોમાં બસનો એક ભાગ......