• સોમવાર, 17 જૂન, 2024

ડોંબિવલીમાંની જોખમી રસાયણ કંપનીઓનું સ્થળાંતર કરાશે : શ્રીકાંત શિંદે

મુંબઈ, તા. 23 : ડોંબિવલીમાં એમઆઇડીસી સ્થિત અતિજોખમી રસાયણ કંપનીનું કાયમસ્વરૂપી સ્થળાંતર કરવામાં આવશે એમ સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ જણાવ્યું છે. બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્યોગપ્રધાન ઉદય સામંત સાથે ચર્ચા થઇ ગઇ છે અને મામલે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. બપોરે રસાયણ કંપનીમાં થયેલા.....