બિલાવલની આગેવાનીમા આબરૂ બચાવવા કરશે પ્રયાસ
નવી દિલ્હી તા.18 : ઓપરેશન સિંદૂર બાદ ભારતના દરેક પગલાંની પાકિસ્તાન નકલ કરી રહ્યું હોવાથી દુનિયાભરમાં ફજેતો થયો છે. મોદી સરકાર ઓપરેશન સિંદૂરનો સંદેશો આપવા સર્વદળિય સાંસદોના 7 પ્રતિનિધિ મંડળને વિવિધ દેશોની મુલાકાતે મોકલવા જઈ રહી છે ત્યારે પાકિસ્તાને પણ પુર્વ વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટોની......