સુવ્યવસ્થીકરણ કાયદા વિરોધી અરજીઓ મોટી પીઠને સોંપવાની માગથી અચરજ
નવી દિલ્હી, તા. 4 : સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની સુવ્યવસ્થિકરણ અધિનિયમની જોગવાઈઓને પડકારતી અરજીઓ મોટી ખંડપીઠને મોકલવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર કડક વલણ આપનાવ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ નિવૃત્તિના ત્રણ સપ્તાહ પહેલાં આ મામલે કેન્દ્ર સરકાર સામે નારાજગી….