• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ઉમરપાડામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું ઇ-લોકાર્પણ કરાયું

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 17 : સુરત જિલ્લાના આદિજાતિ બહુલ ઉમરપાડા તાલુકામાં ગ્રામ વિકાસને નવો વેગ આપતી એક મહત્ત્વપૂર્ણ પહેલ તાજેતરમાં સાકાર થઈ. જિલ્લા પંચાયત સુરત દ્વારા યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ