• બુધવાર, 29 એપ્રિલ, 2026

ડિજિટલ એરેસ્ટ સામે સરકાર ઍક્શનમાં : નવા સીમ માટે બાયોમેટ્રિક ઓળખ બનશે જરૂરી

નવી દિલ્હી, તા.28 : દેશમાં ઝડપથી વધી રહેલા ડિજીટલ અરેસ્ટ સ્કેમ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મોટો એક્શન પ્લાન રજૂ કર્યો છે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ