યજમાનો માટે બાકીની સાતેય મૅચ જીતવી અનિવાર્ય: ટ્રેકરેકર્ડ સામે વર્તમાન ફૉર્મનું પલડું ભારે
આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 28 : સાત મૅચમાં રોકડી બે જીત સાથે પૉઈન્ટ્સ ટેબલ પર નવમા સ્થાને સરી પડેલી મુંબઈ ઇન્ડિયન્સને ટોચની ચારમાં જગ્યા બનાવવા બાકીની સાતે-સાત મૅચ જીતવી અનિવાર્ય છે. આની શરૂઆત આજે સનરાઈઝર્સ.....