• બુધવાર, 29 એપ્રિલ, 2026

ગોરેગામમાં રીલ બનાવવાનો જોખમી સ્ટન્ટ : જાહેર રસ્તા ઉપર પેટ્રોલ છાંટી આગ લગાડી

મુંબઈ, તા. 28 : સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો કેટલી હદ સુધી નીચે ઊતરી શકે છે, તેનું વધુ એક આઘાતજનક ઉદાહરણ ગોરેગાંવ (પશ્ચિમ) વિસ્તારમાં સામે આવ્યું છે. જન્મદિવસની `રીલ' બનાવવા માટે એક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ