ખાસ પ્રકારના વાંદા હથેળી જેવડા, કુલ કિંમત 1.4 કરોડ રૂપિયા
સિડની, તા. 5 : ઓસ્ટ્રેલિયામાં એક અજીબ અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેણે લોકોને હેરાન કરી દીધા છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયામાં એક લાખ વાંદાને સીઝ કરવામાં આવ્યા છે. આ કોઈ સામાન્ય નહી પણ વિદેશી.....