• શનિવાર, 06 જૂન, 2026

ભાજપ નેતાઓથી વિચાર મેળ નથી ખાતા : અન્નામલાઈ

અન્નામલાઈ દ્વારા પોતાનો પક્ષ બનાવી નવું રાજનીતિક આંદોલન શરૂ કરવાનું એલાન

ચેન્નઈ, તા. 5 : તમિલનાડુની રાજનીતિમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. જેમાં ભાજપ છોડયા બાદ રાજ્ય એકમના પૂર્વ અધ્યક્ષ કે અન્નામલાઈએ પોતાની પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. ચેન્નઈમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ