• ગુરુવાર, 23 જુલાઈ, 2026

અંતે ઝૂક્યા બાલેન શાહ : ભારતીય દૂતને મળવા રાજી

એક દિવસમાં ચીન અને ભારતના દૂત સાથે અલગ અલગ મુલાકાત કરશે

કાઠમાંડુ, તા. 22 : નેપાળના વડા પ્રધાન બન્યા બાદ બાલેન શાહે જૂની કૂટનીતિક પરંપરાઓથી અલગ વિદેશી દૂતો સાથે વ્યક્તિગત મુલાકાત કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જો કે હવે પોતાનો નિયમ તોડવા માટે તૈયાર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ