• ગુરુવાર, 23 જુલાઈ, 2026

ઇડી કેસમાં રાહત મળતાં 16 વર્ષે લલિત મોદી ઘરવાપસી કરશે

મારા માટે આઇપીએલની ભલાઇથી મોટું કંઇ નહોતું : લલિત

નવી દિલ્હી, તા. 22 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના પ્રથમ અધ્યક્ષ લલિત મોદીને ફેમા મામલામાં મોટી કાનૂની રાહત મળી હતી. `સાફેમા'ની અપીલ ટ્રિબ્યૂનલે ઇડીના મોટાભાગના તારણો અને કરાયેલા દંડ રદ કરી નાખ્યા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ