રામમંદિર ટ્રસ્ટે સુરક્ષા વધારી; તમામ 349 કર્મચારીની ક્રીનિંગ પ્રક્રિયા
અયોધ્યા, તા. 22 : શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનની રકમ ચોરી થવાનો કિસ્સો સામે આવ્યા બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરની સુરક્ષા અને વહીવટી વ્યવસ્થામાં મોટાપાયે ફેરફારો શરૂ કર્યા છે. ગેરરીતિઓની શક્યતાઓને સંપૂર્ણપણે નાબૂદ.......