• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

વિજય રથ પર સવાર ટીમ ઇન્ડિયા ઉપર લગામ કસવી કિવિઝ માટે કઠિન

વિશાખાપટ્ટનમમાં ચોથી ટી-20 મૅચ : બન્ને ટીમમાં ફેરફારનો અવકાશ 

વિશાખાપટ્ટનમ, તા.27: ટીમ ઇન્ડિયા હાલના સમયમાં વિજય રથ પર સવાર છે અને તેના બેટધરો બેકાબૂ છે. જ્યારે બોલરો હરીફ ટીમ પર ત્રાટકી રહ્યા છે. આ કહાની ન્યુઝીલેન્ડ સામેની પ મેચની ટી-20 શ્રેણીના શરૂઆતના 3 મેચમાં જોવા મળી હતી. સૂર્યાબ્રિગેડે પહેલેથી જ પ મેચની ટી-20 શ્રેણી કબજે કરી લીધી છે અને હવે બુધવારે પ્રવાસી….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ