સબાલેન્કાનું સતત ત્રીજી વખત યુએસ ઓપન ચૅમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું
ન્યૂયોર્ક, તા. 13 : કઝાકિસ્તાનની એલેના રાયબકીનાએ બેલારૂસની આર્યના સબાલેન્કાને હરાવીને પહેલીવાર યુએસઓપનનું ટાઇટલ જીતી લીધું છે. ન્યૂયોર્કના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં તેણે સબાલેન્કાને....