અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 11 : કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ સંકડાઇ ગઇ છે. અમેરિકાના કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ અર્થાત ગ્રાહક ભાવાંકના આંકડાઓ પૂર્વે સુસ્તી હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4350 ડોલર હતો. જે દિવસ દરમિયાન 4300 ડોલરના મથાળેથી સુધર્યો......