દિશાના પિતાએ સીબીઆઈમાં જવાબ નોંધાવી કરી માગણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : બૉલીવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુ કેસમાં આજે સીબીઆઈએ બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશ બાદ દિશાના પિતા સતીષ સાલિયનનો જવાબ નોંધ્યો......