• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

હિન્દુ જિમખાનાની ચૂંટણી માટે હાઈ કોર્ટે નિષ્પક્ષ નિરીક્ષક નીમ્યા

આજે અને આવતીકાલે થશે મતદાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મુંબઈ વડી અદાલતે પી. ડી. હિન્દુ જિમખાનાના હોદ્દેદારોની 12મી અને 13મી સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી માટે નિષ્પક્ષ નિરીક્ષક તરીકે ઍડ્વોકેટ મનોજ શિરસાટની નિમણૂક કરી છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓથી સંખ્યાબંધ સભ્યોએ....