નવી દિલ્હી , તા. 11 (એજન્સીસ) : બ્રિક્સ રાષ્ટ્રોને સ્થાનિક ચલણમાં વ્યાપાર કરવા અને તેમની સંબંધિત ઇન્સટન્ટ પેમેન્ટ સિસ્ટમનું એકસૂત્રીકરણ કરવા વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે અનુરોધ કર્યો હતો. વિશ્વના 11 દેશો સાથે ભારતે ઇન્સટન્ટ......