પરિવાર- સમાજમાં મોભો બનાવવા આવું ર્ક્યું હોવાનું કબૂલ્યું
મુંબઈ, તા. 11 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બીકેસીના કાર્યક્રમ પહેલા શસ્ત્ર સાથે પકડાયેલા બે યુવાનોને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો મુંબઇની કોર્ટે આદેશ કર્યો છે. મુંબઇ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે 24 વર્ષીય રોહને પીએમઓના સંબંધિત દસ્તાવેજો.....