બ્રિક્સ સમિટ પહેલાં ભારત-રશિયાની મૈત્રી સર્વોચ્ચ શિખરે
નવી દિલ્હી, તા. 11 : યુદ્ધના ઉન્માદ અને ઊર્જા સંકટની પરિસ્થિતિ વચ્ચે આજે દિલ્હીમાં બ્રિક્સ શિખર સમેલન પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્ત્વની દ્વિપક્ષી બેઠક......