• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

મલેશિયન પામતેલ વાયદામાં બીજા દિવસે કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 11 : મલેશિયામાં પામતેલના વાયદામાં કડાકો સર્જાયો હતો. ગુરુવારે 1 ટકો ઘટ્યા પછી શુક્રવારે મંદીની ચાલ આગળ ધપી હતી. પામતેલની નિકાસમાં ઘટાડો થઇ રહ્યો છે અને સ્ટોકમાં વધારો થઇ રહ્યો હોવાથી વાયદા બજારમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. નવેમ્બર મહિનાનો વાયદો 67 રીંગીટના.....