ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
નવી દિલ્હી, તા.13 : ભારતે ત્રણ મેચની ટી20 સીરિઝની પહેલી મેચ જીતી સરસાઈ મેળવી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ટી20 મેચમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 156 રન......