કંપનીના બોર્ડે પ્રતિ શૅર રૂા. 22નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું
મુંબઈ, તા. 17 (એજન્સીસ) : આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની ઈન્ફોસીસનો માર્ચ 2025માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 12 ટકા ઘટીને રૂા. 7033 કરોડનો થયો હતો, જે તેના પાછલા વર્ષના સમાન ગાળામાં રૂા. 7969 કરોડનો.....