• બુધવાર, 15 એપ્રિલ, 2026

અરિજિત સિંહની ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દિકીની દીકરી શૂરા

ગાયક અરિજિત સિંહે ગાયન ક્ષેત્રેથી સન્યાસ લીધો છે. આ જાહેરાત તેણે કરી ત્યારે ચાહકોને આઘાત લાગ્યો હતો. પણ હવે એમ લાગે છેકે અરિજિત ફિલ્મ દિગ્દર્શક બન્યો છે. તેણે નવાઝુદ્દિન સિદ્દિકીની દીકરી શૂરાને લીધી છે અને તે હાલમાં લંડનમાં શૂટિંગ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ