• બુધવાર, 15 એપ્રિલ, 2026

અમરાવતીમાં 180 યુવતીઓનું શારીરિક શોષણ; 350 અશ્લીલ વીડિયો

યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને શોષણ કરનારા મોહમ્મદ અયાઝની ધરપકડ

મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રના નાસિકમાં ઢોંગી બાબા અશોક ખરાતે અનેક મહિલાઓનું શારીરિક શોષણ કરવાનો મામલો ચર્ચામાં છે ત્યારે રાજ્યના અમરાવતી જિલ્લાના પરતવાડામાં યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી, તેમનું શારીરિક શોષણ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ