• મંગળવાર, 14 એપ્રિલ, 2026

શરીર છૂટી ગયું પણ આત્મા હંમેશાં સાથે રહેશે : અમિતાભ બચ્ચન

છેલ્લા થોડા સમયથી બૉલીવૂડમાં પીઢ કલાકારો ચિર વિદાય લઈ રહ્યાં છે અને તેમાં અચાનક આશા ભોસલેના અવસાને અનેકોને આઘાત આપ્યો છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આશા ભોસલેના અવસાનથી તૂટી....