મહિલા પોલીસે કર્મચારી બની કંપનીમાં પ્રવેશ કરી પુરાવા મેળવ્યા
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 13 : તાતા ગ્રુપની જાણીતી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસેસ (ટીસીએસ)ની નાસિકમાં આવેલી કૉર્પોરેટ કંપનીમાં નોકરી કરતી હિન્દુ પુત્રીની વર્તણૂક છેલ્લાં કેટલાંક સમયથી બદલાઈ હોવાની શંકા માતા-પિતાને.........